રક્ષાબંધન તહેવારની ઉજવણી વર્ષ – ૨૦૨૩

Sep 2, 2023

રક્ષાબંધન તેહવાર નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા અને તહેવારની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓએ રાખડી સ્પર્ધામા ભાગ લઇ વિવિધ ભાતની રાખડીઓ બનાવી અને ભાઈ-બેનનાં તહેવાર નિમિત્તે વર્ગમાં ભાઈઓને બહેનોએ રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી હતી.