૭૪ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વર્ષ – ૨૦૨૩

Jan 27, 2023

૭૪ મા પ્રજાસ્ત્તાક દિન ની ઉજવણી અંતર્ગત સેવકશ્રી અરવિંદભાઈના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો અને ઈત્તરપ્રવૃત્તિઓ દરમ્યાન થયેલ

વિવિધ સ્પર્ધાઓના સ્પર્ધકો અને પ્રોત્સાહિત કરનાર શિક્ષકને નવસારી કેળવણી મંડળના હોદ્દેદારોને હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા….