તમામ વાલી મિત્રો ને જણાવવાનું કે આવતીકાલ તા. ૧૬-૦૩-૨૦૨૦ ને સોમવાર થી તા. ૨૯-૦૩-૨૦૨૦ ને રવિવાર સુધી સરકારશ્રી ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જાહેરનામા મુજબ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સાવચેતી ના ભાગરૂપે રજા રહેશે. – જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ,નવસારી.