૧૪મી ફ્રેબ્રુઆરી માતૃ- પિતૃ વંદના કાર્યક્રમ. વર્ષ ૨૦૧૯-૨૦

Feb 11, 2020

તા. ૭-૨-૨૦૨૦ ને શુક્રવારના રોજ યોગ વેદાંત સેવા સમિતિ નવસારી દ્વારા આયોજિત માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના બાળકોને જીવનમાં માતા-પિતાનું મહત્વ, તેમનાં ઋણ વિશે વાતો સમજાવી ૧૪મી ફ્રેબ્રુઆરી માતૃ-પિતૃ પૂજન કરી જીવનમાં માતા-પિતાનું મહત્વ સમજાવ્યું.