દીપાવલી નિમિતે શાળામાં દિવાળી કાર્ડ અને રંગોળી સ્પર્ધાનું આયોજન. શૈ.વર્ષ ૨૦૧૯ – ૨૦

Oct 23, 2019

આજ રોજ શાળામાં ધો. ૫ અને ૬ નાં વિદ્યાર્થીઓ માટે દિવાળી કાર્ડ અને ધો. ૭ અને ૮ ના વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.