દિવાળી શુભેચ્છા

Oct 23, 2019

સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો તથા વાલીમિત્રોને શાળા પરિવાર તરફથી દીપાવલી પર્વ નિમિતે હાર્દિક શુભકામના. આપનું આવનારું નવું વર્ષ શુભદાયી, લાભદાયી , ફળદાયી નીવડે એવી શુભેચ્છા સહ.