નવરાત્રી મહોત્સવ નિમિત્તે શાળામાં ગરબાનું આયોજન ૨૦૧૯-૨૦

Oct 7, 2019

નવરાત્રી મહોત્સવ નિમિત્તે આજ રોજ શાળામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ એ હર્સોઉંલ્લાસ સાથે ગરબા ની રમઝટ બોલાવી હતી..