ગાંધી ગ્લોબલ સોલર યાત્રા (GGSY) શૈ.વર્ષ ૨૦૧૯- ૨૦

Oct 3, 2019

ગાંધી સાર્ધ શતાબ્દી અંતર્ગત નિમિતે વિદ્યાર્થીઓને ઝંકોરી, જાગ્રત કરવા IIT, BOMBAY દ્વારા શરૂ થયેલ  STUDENT SOLAR AMBASSADOR WORKSHOP 2ND OCT-19 ના રોજ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી શાળા શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય, નવસારીના ૫૦ વિદ્યાર્થીઓએ  સોલર લેમ્પ બનાવી તેમાં સહભાગી થઇ એક વિરલ પગલું ભર્યું છે.