ખેલમહાકુંભ તરણ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ. શૈવર્ષ – ૨૦૧૯-૨૦

Sep 21, 2019

ખેલ મહાકુંભ 2019 નવસારી જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં આપણી શાળાનો ધોરણ સાતનો વિદ્યાર્થી કોટડિયા મંથને નીચે મુજબની સિદ્ધિ મેળવી છે.
(1)100 mtr breast strock ma =1st
(2) 100 mtr back ma = 1 st
(3)100 mtr free style માં = 2 nd.