જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા – ૨૦૧૯

Sep 9, 2019

તારીખ – ૭/૯/૨૦૧૯ ના રોજ બિલીમોરા, કોળી સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પધૉ યોજાઇ હતી જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ નીચે મુજબની સિદ્ધિ મેળવી છે.
(૧) વકતૃત્વ સ્પર્ધા :
પ્રથમ ક્રમે = ટંડેલ શ્રુતિ. ડી
(૨) લગ્નગીત સ્પર્ધા :
પ્રથમ ક્રમે =
(૧) પટેલ કિષ્ના કે.
(૨) ચોધરી દામિની. એસ.
(૩) શેખ આમેના. આઇ.
(૪) ટંડેલ નિધિ. જે.
નિબંધ સ્પર્ધા :
દ્વિતીય ક્રમે : નાયક હની. એન.
તૃતિય ક્રમે : મોદી આયુષી. ડી.
તૃતિય ક્રમે : શેખ આમેના. આઇ.
(૫) ચિત્રકામ સ્પર્ધા :
તૃતિય ક્રમે : પટેલ મહિ. એ.

તારીખ – ૮/૯/૨૦૧૯ ના રોજ ગાયન શાળા નવસારી ખાતે જિલ્લા કક્ષાની યુવા પ્રતિભા શોધ સ્પધૉ યોજાઇ હતી જેમાં આપણી શાળાની શિક્ષિકાબેન .
જાગૃતિબેન ટંડેલ એ નીચે મુજબની સિદ્ધિ મેળવી છે.
(૧) કાવ્ય લેખન સ્પર્ધા :
પ્રથમ ક્રમ.
(૨) લગ્નગીત સ્પર્ધા :
પ્રથમ ક્રમ.
(૩) લોકગીત સ્પર્ધા :
પ્રથમ ક્રમ.
(૪) દોહા છંદ ચોપાઈ સ્પર્ધા :
પ્રથમ ક્રમ.