શ્રીમદ્દ રાજચંદ્ર પ્રા. વિ. નવસારી.

Aug 4, 2019

આવતીકાલ તા. 05-08-2019,સોમવાર ના રોજ અતિભારે વરસાદની આગાહી અને જિલ્લાની નદીઓમાં પૂરની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને શાળામાં રજા જાહેર કરવામાં આવેલ છે.

આ બાબત ની દરેક વાલીમિત્રોએ નોંધ લેવી. આવતીકાલની પરીક્ષા ની તારીખ અંગે પછીથી જાણ કરવામાં આવશે.

– જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની સૂચના મુજબ.