વાર્ષિક ઇનામ વિતરણ વર્ષ ૧૮-૧૯

Jan 29, 2019

તા.૨૮-૧-૧૯ ના રોજ નવસારી કેળવણી મંડળના  હોદેદારોના સાનિધ્યમાં વાર્ષિક ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનીયર, સિનિયર થી લઈને ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માંથી વાર્ષિક પરીક્ષાના પ્રથમ ક્રમ, દ્રિતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેમજ વર્ષ દરમ્યાન શાળાકીય વિવિધ પ્રવૃત્તિ અને ઈતર પ્રવૃત્તિમાં ભાગ લઇને વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.