શાળા સ્થાપના મહોત્સવ વર્ષ ૨૦૧૮-૧૯

Dec 31, 2018

૨૨ ડિસેમ્બર ના રોજ ૮૪ માં સ્થાપના દિન નિમિતે આપણી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ કૃતિઓ થકી બાળકોએ પોતાની આગવી પ્રતિભાઓ બતાવી.