આપણી શાળામાં રક્ષાબંધનના પર્વ નિમિતે આજરોજ રાખડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગવાર ધો. ૫ થી ૮ નાં ૯૪ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રાખડી બનાવી હતી.
જેમાં વિભાગ ૧ (ધોરણ ૫ અને ૬)
પ્રથમ ક્રમ – ટંડેલ મિત ગિરીશભાઈ (૬ બ)
પ્રથમ ક્રમ – રાવલ રીધીમા દેવાંગકુમાર (૬ બ)
દ્રિતીય ક્રમ – પટેલ મહેક મનીષકુમાર (૫ બ)
દ્રિતીય ક્રમ – ભાડજા ખેવના બ્રિજેશકુમાર (૬ અ)
વિભાગ ૨ (ધોરણ ૭ અને ૮)
પ્રથમ ક્રમ – મિસ્ત્રી દિશા જીતેન્દ્રભાઈ (૭ અ)
પ્રથમ ક્રમ – પટેલ જેમીની સુનીલકુમાર (૭ બ)
દ્રિતીય ક્રમ – પટેલ નેત્રા નવીનભાઈ (૮ અ)
દ્રિતીય ક્રમ – ટંડેલ નિધિ યોગેશભાઈ (૮ અ)